PAN Card માં નામ બદલતા પહેલા જાણો આ 5 મહત્વની બાબતો, નહીં તો અરજી રદ થઈ શકે – PAN Card Name Change
PAN Card Name Change: PAN Card આજે દરેક નાણાકીય વ્યવહાર માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. બેંક એકાઉન્ટ, ઇન્કમ ટેક્સ રિટર્ન, લોન, મ્યુચ્યુઅલ ફંડ અને હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન માટે PAN ફરજિયાત છે. જો PAN Cardમાં નામ ખોટું હોય અથવા લગ્ન બાદ નામ બદલવાનું હોય તો સમયસર સુધારો કરવો જરૂરી છે. પરંતુ ઘણા લોકો અરજી કરતી વખતે … Read more