મિડિલ બર્થ પર સમય નક્કી કરો! આ સમય પછી ઉઠવું પડશે – જાણો રેલ્વેના નિયમો – Train Sleeping Time Rule
Train Sleeping Time Rule: ટ્રેન મુસાફરી દરમિયાન સ્લીપર અને AC કોચમાં મિડિલ બર્થને લઈને ઘણીવાર મુસાફરો વચ્ચે મતભેદ થાય છે. કોઈ વહેલી સવારમાં બર્થ ખોલી દે તો નીચે બેઠેલા મુસાફરોને તકલીફ પડે છે, અને રાત્રે મોડે સુધી બેસવાની જરૂર હોય ત્યારે પણ મુશ્કેલી ઊભી થાય છે. તેથી મિડિલ બર્થ ઉપયોગ માટે ચોક્કસ સમય સંબંધિત માર્ગદર્શિકા … Read more