ST વર્ગના વિદ્યાર્થીઓને મળશે ટેકનોલોજી સહાય, Laptop ખરીદવા ₹1,50,000 સુધીની સહાય- ST Student Laptop Scheme
ST Student Laptop Scheme: આદિજાતિ એટલે કે ST વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી સુધી સમાન પહોંચ મળે તે માટે સરકાર દ્વારા વિવિધ સહાય યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખાસ કરીને ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે Laptop ખરીદવા આર્થિક સહાય આપવામાં આવે છે. કેટલીક યોજનાઓ હેઠળ કુલ સહાય મર્યાદા કોર્સ અને ખર્ચ મુજબ … Read more