હવે દરેક ખેડૂત પાસે રહેશે સ્માર્ટફોન! 40% સબસિડી સાથે મળશે મોટો લાભ – Farmers Smartphone Subsidy

Farmers Smartphone Subsidy

Farmers Smartphone Subsidy: ખેડૂતો માટે ડિજિટલ યુગની મોટી ખુશખબર સામે આવી રહી છે. સરકાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી માટે 40 ટકા સુધીની સબસિડી આપવાની યોજના પર કામ કરી રહી છે. આજના સમયમાં સ્માર્ટફોન માત્ર વાતચીત માટે નથી, પરંતુ ખેતી માટે મહત્વપૂર્ણ સાધન બની ગયો છે. બજાર ભાવથી લઈને હવામાનની આગાહી, પાક સલાહ, સબસિડી યોજનાઓ અને ઓનલાઇન … Read more