માર્ગ અકસ્માત પીડિતો માટે મોટી રાહત! હવે સરકાર વહન કરશે ₹1.5 લાખ સુધીનો સારવાર ખર્ચ – NHAI Accident Scheme

NHAI Accident Scheme

NHAI Accident Scheme: રસ્તા અકસ્માત પછી સૌથી મોટી ચિંતા ઈમરજન્સી સારવાર અને હોસ્પિટલ ખર્ચની હોય છે. ગંભીર ઈજામાં તરત સારવાર જરૂરી હોય છે, પરંતુ લાખો રૂપિયાના બિલના કારણે ઘણી વખત પરિવાર આર્થિક સંકટમાં આવી જાય છે. હવે માર્ગ અકસ્માત પીડિતો માટે એવી વ્યવસ્થા ઉપલબ્ધ છે જેમાં નિર્ધારિત શરતો હેઠળ સરકાર તરફથી ₹1.5 લાખ સુધીની કેશલેસ … Read more