સરકાર લાવી રહી છે નવી વ્યવસ્થા: ડિજિટલ જમીન રજિસ્ટ્રી ફરજિયાત, હવે માત્ર ₹100માં નોંધણી – Digital Land Registry
Digital Land Registry: સરકાર જમીન વ્યવહારને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે ડિજિટલ જમીન રજિસ્ટ્રીની નવી વ્યવસ્થા લાવી રહી છે. 2026થી આ રજિસ્ટ્રી ફરજિયાત બનાવવામાં આવશે અને સૌથી મોટી વાત એ છે કે હવે જમીનની નોંધણી માત્ર ₹100માં કરાવી શકાશે. આ નિર્ણયથી સામાન્ય નાગરિકો, ખેડૂતો અને જમીન માલિકોને મોટી રાહત મળશે. ડિજિટલ જમીન રજિસ્ટ્રી શું … Read more