હવે કચેરીના ચક્કર નહીં: ખોવાયેલું રેશનકાર્ડ ઓનલાઇન ફરી મેળવો – Duplicate Ration Card Online

Duplicate Ration Card Online

Duplicate Ration Card Online: જો તમારું રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય અથવા નુકસાન પામ્યું હોય તો હવે ગભરાવાની જરૂર નથી. સરકારની ડિજિટલ સુવિધા હેઠળ તમે ઘરે બેઠા ઓનલાઇન ડુપ્લીકેટ રેશનકાર્ડ માટે અરજી કરી શકો છો અને સ્ટેટસ પણ ચકાસી શકો છો. ડુપ્લીકેટ રેશનકાર્ડ શું છે ડુપ્લીકેટ રેશનકાર્ડ એ મૂળ કાર્ડની જ માન્ય નકલ છે, જે ખોવાઈ … Read more