મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના: 1,200 થી લઈને 2 લાખ રૂપિયા સુધી શિષ્યવૃત્તિ મેળવો, જાણો કેવી રીતે – MYSY Scholarship
MYSY Scholarship: ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સહાય મળે તે માટે શરૂ કરાયેલ Mukhyamantri Yuva Swavalamban Yojana આજે હજારો વિદ્યાર્થીઓ માટે મોટું સહારું બની છે. આ યોજના હેઠળ ધોરણ 12 પછી ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, મેડિકલ અને અન્ય વ્યાવસાયિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. સહાયની રકમ કોર્સ અને ફી મુજબ ₹1,200થી લઈને … Read more