બોર્ડ પરીક્ષા પહેલા જ ગુડ ન્યૂઝ! 2026માં વિદ્યાર્થીઓને મળશે ખાસ લાભ, મૂલ્યાંકન પદ્ધતિમાં બદલાવ – Gujarat Board Exam 2026
Gujarat Board Exam 2026: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026ને લઈને મોટી ખુશખબર સામે આવી રહી છે. પરીક્ષા તણાવ ઘટાડવા અને વિદ્યાર્થીઓને વધુ તક આપવા માટે મૂલ્યાંકન અને નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો અંગે ચર્ચા ચાલી રહી છે. Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા વિદ્યાર્થીઓને અનુકૂળ બને તેવી પદ્ધતિઓ પર ભાર મુકવામાં … Read more