હોળી સહિત અનેક રજાઓ, માર્ચમાં બેંકિંગ સેવા પર પડશે અસર? સંપૂર્ણ લિસ્ટ અહીં – Bank Holiday March
Bank Holiday March: માર્ચ મહિનો નાણાકીય વર્ષનો અંતિમ મહિનો હોવાથી બેંકિંગ કામકાજ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આ દરમિયાન વિવિધ તહેવારો, રવિવાર અને બીજા-ચોથા શનિવારને કારણે બેંકોમાં કુલ 12 દિવસ સુધી રજાઓ હોઈ શકે છે. બેંક સંબંધિત કામકાજ સમયસર પૂર્ણ કરવા માટે રજાઓનું શેડ્યૂલ જાણવું જરૂરી છે. બેંક રજાઓનું જાહેરનામું સામાન્ય રીતે Reserve Bank of … Read more