આધુનિક કૃષિ સાધનો માટે ખેડૂતોને મળશે 60% સુધીની સબસિડી! જાણો કેવી રીતે અરજી કરવી – Agricultural Equipment Subsidy

Agricultural Equipment Subsidy

Agricultural Equipment Subsidy: ખેતીમાં ઉત્પાદન વધારવા અને ખર્ચ ઘટાડવા માટે આધુનિક કૃષિ સાધનોનો ઉપયોગ હવે અનિવાર્ય બની ગયો છે. રોટાવેટર, સિડ ડ્રિલ, પાવર સ્પ્રેયર, હાર્વેસ્ટર જેવા સાધનો ખરીદવા માટે સરકાર દ્વારા 60% સુધીની સબસિડી આપવામાં આવતી હોવાની માહિતી ખેડૂતો માટે મોટી તક સમાન છે. આ સહાયથી નાના અને સીમિત જમીનધારક ખેડૂતો પણ આધુનિક ટેકનોલોજી અપનાવી … Read more