KCC માં મોટો ધડાકો! RBIના નવા ફેરફારથી ખેડૂતોને મળશે ડબલ ફાયદો – RBI KCC Update
RBI KCC Update: દેશના લાખો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. Reserve Bank of India દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ સંબંધિત માર્ગદર્શિકામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. આ બદલાવનો સીધો લાભ ખેતી લોન, વ્યાજ સબસિડી અને ક્રેડિટ મર્યાદા પર પડી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ શું છે અને કેમ … Read more