બસ સ્ટેન્ડ પર રાહ નહીં જોવી પડે! મોબાઈલથી કરો બસનું લાઈવ ટ્રેકિંગ અને ટાઈમ ચેક – GSRTC Live Bus Tracking

GSRTC Live Bus Tracking

GSRTC Live Bus Tracking: હવે બસ સ્ટેન્ડ પર લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે. ડિજિટલ યુગમાં જાહેર પરિવહન પણ સ્માર્ટ બની રહ્યું છે. હવે મુસાફરો પોતાના મોબાઈલ દ્વારા બસનું લાઈવ લોકેશન અને અંદાજિત આગમન સમય સરળતાથી જાણી શકે છે. આ સુવિધાથી સમય બચશે અને મુસાફરી વધુ સુવ્યવસ્થિત બની શકે છે. ગુજરાતમાં જાહેર બસ સેવા Gujarat … Read more