બેંક જતાં પહેલા સાવધાન! આ દસ્તાવેજો વગર કામ અટકી શકે છે – Banking Rules 2026
Banking Rules 2026: બેંકમાં એકાઉન્ટ ખોલવું હોય, KYC અપડેટ કરાવવું હોય, લોન માટે અરજી કરવી હોય અથવા ચેકબુક મેળવવી હોય – દરેક કામ માટે જરૂરી દસ્તાવેજો સાથે રાખવા જરૂરી છે. ઘણી વખત લોકો દસ્તાવેજો અધૂરા હોવાને કારણે વારંવાર બેંક જવું પડે છે. ચાલો જાણીએ કે કયા કામ માટે કયા દસ્તાવેજ જરૂરી હોઈ શકે છે. KYC … Read more