શિક્ષક બનવાની સોનેરી તક: B.Ed 1 વર્ષનો કોર્ષ ફરી શરૂ, જાણો પાત્રતા અને કોલેજ યાદી – B.Ed Eligibility

B.Ed Eligibility

B.Ed Eligibility: શિક્ષક બનવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. લગભગ 10 વર્ષ બાદ ફરી એક વખત B.Ed 1 વર્ષનો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ 2 વર્ષનો B.Ed ફરજિયાત હતો, પરંતુ હવે પસંદગીના ઉમેદવારો માટે ફરી 1 વર્ષનો વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે, જેનાથી સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. B.Ed 1 … Read more