ખેતીમાં મોટું રોકાણ કરવા ઈચ્છો છો? ₹2 કરોડ લોન પર સરકાર આપશે સબસિડી – Agri Loan Subsidy Scheme

Agri Loan Subsidy Scheme

Agri Loan Subsidy Scheme: આધુનિક ખેતી, કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસિંગ યુનિટ અથવા એગ્રી-ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે મોટા મૂડીરોકાણની જરૂર પડે છે. હવે ખેડૂતો અને એગ્રી-ઉદ્યોગસાહસિકો માટે ₹2 કરોડ સુધીની લોન પર વ્યાજ સબસિડીનો લાભ મળવાની તક ઉપલબ્ધ છે. આ સહાયથી મોટા પ્રોજેક્ટ શરૂ કરવો વધુ સરળ બની શકે છે અને ખેતીને નફાકારક વ્યવસાયમાં રૂપાંતરિત કરી શકાય … Read more