કુંવરબાઈ નુ મામેરુ યોજના 2026: દીકરીના લગ્ન માટે મળશે ₹12,000 ની સીધી સહાય બેંક ખાતામાં, જાણો સંપૂર્ણ પ્રક્રિયા – Kunvarbai Nu Mameru Yojana

Kunvarbai Nu Mameru Yojana

Kunvarbai Nu Mameru Yojana: ગુજરાતમાં આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન પ્રસંગે સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા Kunvarbai Nu Mameru Yojana અમલમાં મુકાઈ છે. 2026માં પણ આ યોજના હેઠળ પાત્ર પરિવારોને દીકરીના લગ્ન માટે ₹12,000 સુધીની સીધી નાણાકીય સહાય બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સહાયનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ આવકવાળા પરિવારોને … Read more