ATMમાંથી આવતો નોટ ગણવાનો અવાજ સાચો છે કે ફક્ત સ્પીકરનો સાઉન્ડ? હકીકત જાણીને ચોંકી જશો

ક્યારેક આપણે ATMમાંથી પૈસા કાઢીએ ત્યારે એક ખાસ અવાજ આવે છે. ટક ટક ટક… જેમ કે મશીન અંદરથી નોટો ગણી રહ્યું હોય. એ અવાજ સાંભળીને એક અજાણી શાંતિ થાય છે. લાગે કે હા, હવે પૈસા આવી રહ્યા છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એ અવાજ ખરેખર નોટ ગણવાનો જ છે? કે પછી તે … Read more